WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .

Motivational Quotes In Gujarati

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માગી લઈ શુ 

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા .

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે , ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે , નહીં કે પવન સાથે .

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે .

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો  તેનાથી ઉપર જવાની કોશિશ કરો ,  પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી .

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

મિનિટ જાય છે એ પાછી નથી આવતી , એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ .

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

કોઈ માણસ ક્યારેય એક જેવો નથી રહેતો સમય સંજોગો અને લો એને બદલવા પર મજબુર કરી દે છે .

કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી , જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી

WWW.DICRMD.IN આપણું સ્વાગત છે 

ભૂલ અને ઈશ્વર માને તો દેખાય